Categories
Ahemdabad crime news

અમદાવાદમાં દાસ ખમણની ચટણીમાંથી જીવાત નીકળી, ગ્રાહકે પાલિકામાં કરી ફરિયાદ

Views: 23
0 0

Read Time:47 Second

અમદાવાદમાં દાસ ખમણની ચટણીમાંથી જીવાત નીકળી, ગ્રાહકે પાલિકામાં કરી ફરિયાદ અમદાવાદના મણિનગર વિસ્તારમાં દાસ ખમણ નામની દુકાનમાંથી લીધેલ ખમણની ચટણીમાંથી જીવાત નીકળી છે. અલ્કેશભાઈ નામના ગ્રાહકે ખમણ અને ચટણી ઘરે લઈ જઈ ખાધા બાદ પત્ની અને બાળકોને ઉલટી જેવું થતા ચટણીમાં જોતા તેમાં જીવાત જોવા મળી છે. અલ્કેશભાઈએ દુકાને જઈ ચટણમાં જીવાત બતાવતા દુકાન પર હાજર વ્યક્તિએ ચટણી બદલી આપવા કહ્યું. અલ્કેશભાઈએ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આ અંગે ફરિયાદ કરી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *