Categories
vadodara

વડોદરામાં બોટ દુર્ઘટના કેસમાં ફરાર આરોપીની અમદાવાદ એરપોર્ટ પરથી ધરપકડ કરાઇ

Views: 19
0 0

Read Time:48 Second

વડોદરામાં બોટ દુર્ઘટના કેસમાં ફરાર આરોપીની અમદાવાદ એરપોર્ટ પરથી ધરપકડ કરાઇ વડોદરામાં હરણીના તળાવમાં બોટ દુર્ઘટના કેસમાં ફરાર થયેલા આરોપી ધર્મિન બાથાણીની અમદાવાદ એરપોર્ટ પરથી ધરપકડ કરાઇ છે. પોલીસ અધિકારીએ જણાવ્યું કે, “અમે આરોપીની ટ્રાવેલ્સ હિસ્ટ્રીની તપાસ કરતા ધર્મિન બાથાણી સૌપ્રથમ ભારતથી સિંગાપુર ગયો અને ત્યારબાદ થાઇલેન્ડ ભાગી ગયો હતો.” આરોપી ધર્મિન બાથાણી ભારતમાં પરત આવતા અમદાવાદ એરપોર્ટ પર ઇમિગ્રેશનના અધિકારીઓએ તેને ઝડપી પોલીસને હવાલે હવાલે કર્યો છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *