0
0
Read Time:49 Second
RBIની કાર્યવાહી બાદ 2 દિવસમાં Paytmના શેરમાં 40%નો ઘટાડો, રોકાણકારોને આશરે ₹17,500 કરોડનું નુકસાન પેટીએમના શેરમાં ગુરુવારે 20%ના ઘટાડા બાદ શુક્રવારે સવારે 20% શેર તૂટ્યા છે. સ્ટોક હવે ₹487 પર છે, જે એક વર્ષમાં સૌથી નીચો છે. રોકાણકારોની લગભગ ₹17,500 કરોડની મિલકત બે દિવસમાં નષ્ટ થઈ ગઈ છે. આરબીઆઈએ પેટીએમ પેમેન્ટ્સ બેંકને 29 ફેબ્રુઆરી પછી ગ્રાહક ખાતાઓ, પ્રીપેડ ઉપકરણો, વોલેટ્સ, ફાસ્ટેગ વગેરેમાં ડિપોઝિટ/ ટોપ-અપ્સ સ્વીકારવા પર પ્રતિબંધ મૂક્યા બાદ આ સામે આવ્યું છે.
Average Rating