Categories
Bharuch

ભરૂચના દરિયામાંથી માછીમારોને 1 ક્વિન્ટલ વજનનું શિવલિંગ મળી આવ્યું

0 0
Read Time:48 Second

ભરૂચના દરિયામાંથી માછીમારોને 1 ક્વિન્ટલ વજનનું શિવલિંગ મળી આવ્યું ભરૂચના દરિયામાંથી લગભગ એક ક્વિન્ટલ વજનનું શિવલિંગ મળી આવ્યું છે. માછીમારો દરિયામાં માછીમારી કરવા માટે ગયા એ દરમિયાન તેમની જાળમાં આ શિવલિંગ ફસાયું, જેથી તેઓ શિવલિંગને દરિયાકાંઠે લઈ આવ્યા છે. આ શિવલિંગને જોવા માટે સ્થાનિકો લોકોના ટોળા દરિયા કિનારે પહોંચ્યા છે, જેના કારણે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સ્થાનિકોએ જણાવ્યા મુજબ, શિવલિંગ પર શેષનાગના ચિહ્નો પણ જોવા મળ્યા છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
India

RBIની કાર્યવાહી બાદ 2 દિવસમાં Paytmના શેરમાં 40%નો ઘટાડો, રોકાણકારોને આશરે ₹17,500 કરોડનું નુકસાન

0 0
Read Time:49 Second

RBIની કાર્યવાહી બાદ 2 દિવસમાં Paytmના શેરમાં 40%નો ઘટાડો, રોકાણકારોને આશરે ₹17,500 કરોડનું નુકસાન પેટીએમના શેરમાં ગુરુવારે 20%ના ઘટાડા બાદ શુક્રવારે સવારે 20% શેર તૂટ્યા છે. સ્ટોક હવે ₹487 પર છે, જે એક વર્ષમાં સૌથી નીચો છે. રોકાણકારોની લગભગ ₹17,500 કરોડની મિલકત બે દિવસમાં નષ્ટ થઈ ગઈ છે. આરબીઆઈએ પેટીએમ પેમેન્ટ્સ બેંકને 29 ફેબ્રુઆરી પછી ગ્રાહક ખાતાઓ, પ્રીપેડ ઉપકરણો, વોલેટ્સ, ફાસ્ટેગ વગેરેમાં ડિપોઝિટ/ ટોપ-અપ્સ સ્વીકારવા પર પ્રતિબંધ મૂક્યા બાદ આ સામે આવ્યું છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Junaghdh

જૂનાગઢમાં રિમાન્ડ દરમિયાન આરોપીને માર મારી તેનું મોત નિપજાવનાર પીએસઆઈની ધરપકડ કરાઈ

0 0
Read Time:50 Second

જૂનાગઢમાં રિમાન્ડ દરમિયાન આરોપીને માર મારી તેનું મોત નિપજાવનાર પીએસઆઈની ધરપકડ કરાઈ

જૂનાગઢમાં ટૂર એન્ડ ટ્રાવેલ્સના સંચાલક આરોપી હર્ષિલ જાદવને રિમાન્ડ દરમિયાન મારી મારી તેનું મોત નિપજાવનાર પીએસઆઈ મુકેશ મકવાણાની ધરપકડ કરાઈ છે. અહેવાલ અનુસાર, પીએસઆઈ મુકેશ મકવાણાએ રિમાન્ડ દરમિયાન આરોપી હર્ષિલ પાસે 3 લાખની માંગણી કરી હતી, પરંતુ આરોપીના પરિવારે નાણાં આપવાનો ઈન્કાર કર્યો હતો. આરોપી હર્ષિલનું મોત થતા તેના પરિવાર દ્વારા પીએસઆઈ મુકેશ પર હત્યાના આક્ષેપ કરાયા હતા.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Rajkot

રાજકોટમાં વિદ્યુત સહાયકની ભરતીની માંગ સાથે ધરણાં પર બેઠલા ઉમેદવારોની પોલીસે અટકાયત કરી

0 0
Read Time:53 Second

રાજકોટમાં વિદ્યુત સહાયકની ભરતીની માંગ સાથે ધરણાં પર બેઠલા ઉમેદવારોની પોલીસે અટકાયત કરી

રાજકોટમાં વિદ્યુત સહાયકની ભરતીની માંગ સાથે પીજીવીસીએલ કચેરી સામે ધરણાં પર બેઠેલા ઉમેદવારો અને NSUI કાર્યકરોની પોલીસે અટકાયત કરી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી મહેશ રાજપૂતે જણાવ્યું કે, “ભાજપ સરકારના ઈશારે પોલીસે ઉમેદવારોની માંગને દબાવી દીધી છે.” ઉલ્લેખનીય છે કે, 300 ઉમેદવારો દ્વારા સોમવારે આંદોલનના પાંચમાં દિવસે ભગવાન રામનો ફોટો બતાવી વિરોધ કરવામાં આવ્યો, જેમાં કોંગ્રેસના નેતા જોડાયાં હતા.

રિપોર્ટર ઇલા મારું રાજકોટ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %