Categories
Uncategorized

પ્રતિબંધિત આતંકી સંગઠન અલ કાયદા (AQ) ના સભ્યો અને ગેરકાયદેસર રીતિ ભારત મા રહી અલ કાયદા નો પ્રચાર-પ્રસાર તેમજ ફંડ એકત્રિત કરી રહેલ ત્રણ બાંગ્લાદેશી ઈસમોને પકડી પાડતી ગુજરાત એ ટી એસ.

1 0
Read Time:4 Minute, 10 Second

ગુજરાત એ.ટી.એસ.ને પ્રતિબંધિત આતંકવાદી સંગઠન અ લ કાયદા (AQ) માં રહી અલ-કાયદાનો પ્રચાર-પ્રસાર કરતા તેમજ ફંડ એકત્રિત કરી રહેલ ચાર બાંગલાદેશી ઈસમો નામે સોબ મીયાં, આકાશમાન. મુન્નાખાન તથા અબ્દુલ લતિફનાઓ અંગે ગુપ્ત માહિ તી મળેલ. જે અંગે ગુજરાત એ.ટી.એસ. દ્વારા મોહમ્મદ સોબમિયા અહેમદઅલી, ઉ.વ.ર૮ ધંધો :નોકરી, રહે સુખરામ એસ્ટેટ, રખીયાલ, સોનીની ચાલી ચા ર રસ્તા પાસે, અમદાવાદ, મૂળ રહે. ખુદરો ગામ, જીલ્લો: મ્યુમનસિંહ, બાંગ્લાદેશનાની પૂછપરછ કરવામાં આવેલ

મોહમ્મદ સૌજીબમિયા અહેમદઅલીની પૂછપરછ દરમ્યાન જાણવા મળેલ કે તે ગેરકાયદેસર રીતે ભારતમાં રહેતા બાગલદેશી ઈસમો મુન્ના ખાલિદ અંસારી ઉર્ફે મોઝ ઇબ્ન ઝબાલ ઉર્ફે મુન્નાખાન રહે. ભાલુકા, બાંગ્લાદેશ, અઝરૂલ ઇસ્લામ કફીલુદ્દીન અંસારી ઉર્ફે જહાંગીર ઉર્ફે આકાશખાન રહે. ભાલુકા, બાંગ્લાદેશ તથા મોમિનુલ ઉર્ફે અબ્દુલ લ તીફ રહે, મોરસી, બાંગ્લાદેશનાઓ સાથે 8 તો, જે ત્રણેય પણ પ્રતિબંધિત આતંકવાદી સંગઠન અલ ક (AQ) છે. જે આધારે ગુજરાત એ.ટી.એસની ટીમ દ્વારા ઉપરોક્ત ત્રણેય ઈસમોની ઓળખ કરવામાં આવેલ, જે પૈકી મુન્ના ખાલિદ અંસારી ઉર્ફે મોઝ ઇન્ ઝબાલ ઉર્ફે મુન્નાખાન તથા અઝરૂલ ઇસ્લામ કફીલુદ્દીન અંસારી ઉર્ફે ગીર ઉર્ફે આકાશખાનનાઓને ગુજરાત એ.ટી એસ.ની દ્વારા ઉત્તર પ્રદેશના ગોરખપુર ખાતેથી યુ.પી. પોલીસની મદદથી પકડી પાડવામાં આવેલ છે.

(AQ) નો સભ્ય મોમિનુલ ઉર્ફે અબ્લદુલતીફ રહે, મોરસી, બાંગ્લાદેશ, જે આ મોડ્યુલના ઉપ રોક્ત સભ્યો દ્વારા પ્રોત્સાહિત થયેલ અને તાજેત રમાં જ ગેરકાયદેસર રીતે બાંગલાદેશથી ભારતમાં પ્ રવેશ કરેલ. ગુજરાત એ.ટી.એસ.ની ટીમ દ્વારા આ મોમિનુલ ઉર્ફે અબ્લદુલતીફ ને તા. 22/05/2023 ડી પાડેલ છે.

પકડાયેલ આરોપીઓની પ્રાથમિક પૂછપરછ તથા તપાસમા ં જાણવા મળેલ છે કે, આ મોડ્યુલના સભ્યો ગેરકાયદેસ (AQ) ની વિચારધારાનો પ્ર ચાર- પ્રસાર કરવા, અન્ય યુવાનોની સહાનુભૂતિ ની તેમની આ આતંકવાદી સંગઠનમાં રીક્રુટમેન્ટ કરવા તેમજ ફંડ કલેક્શન કરી તેમના હેન્ડલરને કેવી પ્રવૃત્તિઓમાં સામેલ હતા. આ તમામ ઈસમો પોતાની મૂળ ઓળખ તથા પ્રવૃત્તિઓ છૂપ ાવી રાખવા કોમ્યુનીકેશન માટે Aplicaciones de chat encriptadas, TOR તથા VPN નો ઉપયોગ કરી રહેલ હતા.

વધુમાં, અઝરૂલ ઇસ્લામ કફીલુદ્દીન અંસારી ઉર્ફે જહાંગીર ઉર્ફે આકાશખાન તથા મુન્ના ખાલિદ અંસારી ઉર્ફે મોઝ ઇબ્ન ઝબાલ ઉર્ફે મુન્નાખાનનાઓ બોગસ આ ધાર કાર્ડ તથા પાન કાર્ડ ધરાવે છે અને ભારતીય કોમાં ખોટી ઓળખ આઘારે બેંક એકાઉન્ટ્સ ધારાવે છે. આ મોડ્યુલના સભ્યો દ્વારા એકત્રિત કરવામાં આવે લ નાણાં અઝરૂલ ઇસ્લામ કફીલુદ્દીન અંસારી ઉર્ફે જ હાંગીર ઉર્ફે આકાશખાન દ્વારા બેંક ટ્રાન્ઝેક્શ ન્સ તથા હવાલાના માધ્યમથી બાંગલાદેશ ખાતે અલ-કાય (AQ) ખુલવા પામેલ છે.

રિપોર્ટર ભરત ઠાકોર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %