Categories
Amadavad

ગેરકાયદેસર પિસ્તોલ નંગ-૦૧ તથા કારતુસ નંગ-૦૨ સાથે એક વ્યકિતને પકડી લેતી અમદાવાદ શહેર, ક્રાઈમ બ્રાન્ચ.

1 0
Read Time:2 Minute, 8 Second

આગામી રથયાત્રા અનુસંધાને ગે.કા. હથિયારો શોધી કાઢવા સારૂ અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ ના સંયુક્ત પોલીસ કમિશ્નરશ્રી તથા નાયબ પોલીસ કમિશ્રરશ્રી દ્વારા આપવામાં આવેલ સૂચના અને માર્ગદર્શન મુજબ ક્રાઇમ બ્રાન્ચના પો.ઇ.શ્રી એ. ડી.પરમારની ટીમના પો.સ.ઇ.શ્રી બી.યુ.મુરીમા તથા એ. એસ.આઇ. જયેશ ધર્મરાજ તથા હે.કો. ઇમરાનખાન અબ્દુલખાન તથા પો.કો. શૈલેષભાઇ ચમનભાઇ નાઓ દ્વારા આવા ગે.કા. હથિયારો રાખતા આરોપી અનિશએહમદ સન/ઓફ મહેબુબભાઈ કછોટ (વ્હોરા) ઉવ.૩૯ રહે, ઘર નં- ૭૫ સિદ્દીકાબાદ સોસાયટી મનપસંદ પાર્લરની પાછળ અંબર ટાવર જુહાપુરા અમદાવાદ શહેરને વેજલપુર એકતા મેદાન ) સામેથી ઝડપી લીધેલ છે.

આરોપી પાસેથી પિસ્તોલ નંગ-૦૧ તથા 7.65 ના કારતુસ નં ગ-૦૨ મળી કુલ્લે કિ.રૂ.૨૫,૨૦૦/- ના હથીયાર સાથે મળી આવતા ડી.સી.બી. પોલીસ સ્ટેશન ગુ.ર.નં. પાર્ટ-બી ૧૧૧૯૧૦૧૧૨૩૦૧૪૦/૨૦૨૩ ધી આર્મ્સ એક્ટ ક લમ : ૨૫(૧)(બી-એ), તથા જી.પી.એકટ

કલમ ૧૩૫ મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ છે. આરોપી ગરીબ નવાઝ હોટલના નામથી જુહાપુરા ખાતે નો નવેજની હોટલ ચલાવતો હોય. ત્યાં અવાર નવાર ઝઘડાઓ થતાં હો, જેથી પોતાની ટલ પર કોઈ લુખ્ખાગીરી કરે નહીં તે સારૂ આ પિસ્તોલ તથા કારતુસ-૨ એક યુ.પી.ના છોકરા પાસેથી રૂ.૨૫,૦૦૦/- માં ખરીદ કરેલ હોવાનુ જણાવેલ છે

આરોપીઓનો ગુનાહીત ઇતીહાસ- • પકડાયેલ આરોપી અગાઉ વર્ષ-૨૦૧૦ માં વિરમગામ પો.સ્ટે. ખાતે મારા-મારીના એક ગુનામાં પકડાયેલ છે.

રિપોર્ટર ભરત ઠાકોર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %