
સુરતમાં પત્ની અને દીકરાને ઝેર પીવડાવી હત્યા કર્યા બાદ પતિએ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો
સુરતમાં પત્ની અને દીકરાને ઝેર પીવડાવી હત્યા કર્યા બાદ પતિએ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો ડીસીપી પિનાકિન પરમારે કહ્યું કે, “લીંબાયતમાં આવેલા રૂસ્તમ પાર્ક વિસ્તારમાં પ્લોટ નંબર એ-56માં રહેતા 38 વર્ષીય સોમેશ ભિક્ષાપતી જીલાએ પત્ની નિર્મલ અને 7 વર્ષીય દીકરા દેવઋષિને ઝેરી દવા આપી હત્યા કર્યા બાદ તેણે પણ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે.” વધુમાં કહ્યું કે, તપાસ દરમિયાન એક ચિઠ્ઠી અને મોબાઈલમાં વીડિયો મળી આવ્યો છે. હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

More Stories
ક્રિકેટ જેવી સામાન્ય બાબત ઉપર ફાયરિંગ, બે મહિલા,2 પુરુષને ઈજા
એક મહિલા ગર્ભવતી હતી સુરત સુરતમાં ક્રેકિટ જેવી સામાન્ય બાબત પર એક યુવક ફાયરિંગ કર્યુ હતુ. તે ફાયરિંગમાં ત્રણ લોકો...
સુરત માં પગાર ને લઈને બીઆરટીએસ બસ ના ડ્રાઇવરો હડતાલ પર..
સુરતમાં પગારને લઈને બીઆરટીએસ ડ્રાઈવરો હડતાલ ઉપર ઉતર્યાસુરતસુરતમાં બીઆરટીએસના ડ્રાઈવરો આજે વહેલી સવારથી જ હડતાલ ઉપર ઉતરી ગયા છે. કેમ...
સુરતમાં જ્વેલરીના વેપારી સાથે છેતરપિંડી કરનાર નકલી ડેપ્યુટી કલેક્ટર મહિલા અને તેનો પ્રેમી પકડાયાં
સુરતમાં જ્વેલરીના વેપારી સાથે છેતરપિંડી કરનાર નકલી ડેપ્યુટી કલેક્ટર મહિલા અને તેનો પ્રેમી પકડાયાં સુરતમાં ગાંધીનગરના ડેપ્યુટી કલેક્ટર તરીકે ખોટી...
ટ્રકચાલકે ટુ વ્હીલર પર જતી મહિલાનો ભોગ લીધો
ટ્રકચાલકે ટુ વ્હીલર પર જતી મહિલાનો ભોગ લીધો સુરત સુરતમાં ફરી એક વાર ટ્રકચાલકે એક મહિલાનો ભોગ લીધો. આજ સવારે...
સુરતમાં નકલી જન સિવધા કેન્દ્ર ઝડપાયું, છેલ્લા દોઢ વર્ષથી કાર્યરત હતુ
સુરતમાં નકલી જન સિવધા કેન્દ્ર ઝડપાયું, છેલ્લા દોઢ વર્ષથી કાર્યરત હતુ સુરતસુરતમાં નકલી જન સુવિધા કેન્દ્ર પકડવામાં આવ્યું છે. જે...
વધારે પડતો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવાના કારણે 20 વર્ષ યુવતીએ આપઘાત કર્યો
વધારે પડતો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવાના કારણે 20 વર્ષ યુવતીએ આપઘાત કર્યો સુરત સુરતમાં ગોપીપુરા વિસ્તારમાં રહેતી 20 વર્ષની યુવતીએ...
Average Rating