Categories
Ahemdabad crime news

નરોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સ્વપ્નીલ આર્કેડમાં બનેલ સ્ત્રીની હત્યાના બનાવનો ભેદ ઉકેલી હત્યાને અંજામ આપનાર આરોપીની ધરપકડ કરતી ક્રાઈમ બ્રાન્ચ,અમદાવાદ શહેર,

0 0
Read Time:53 Second

તાજેતરમાં અમદાવાદના નરોડા વિસ્તારમાં હંસપુરા પાસે એક સફાઈ કામદાર મહિલાની હત્યાની ઘટના સામે આવી હતી. જેમાં 108 ના હેડ ક્વાર્ટર પાસે આવેલી એક બિલ્ડિંગમાં કામ કરતી મહિલાનો ત્યાં જ હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. મહિલા ઘરેથી કામે જવા નીકળી હતી. પરંતુ કામે ન પહોંચતા પરિવારે શોધખોળ કરી હતી. અંતે તેની હત્યા કરવામાં આવી હોવાની જાણ થઈ હતી. આ સમગ્ર મામલે નરોડા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી હત્યારાની શોધખોળ શરૂ કરી હતી. હત્યાના ગણતરીના દિવસોમાં જ ક્રાઈમ બ્રાંચે આરોપી હત્યારાને ઝડપીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. 

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Ahemdabad crime news

અમદાવાદ ગાયકવાડહવેલી પોલીસ દ્વારા આરોપી સલમાન ઉર્ફે કણી ને પાસા હેઠળ ધકેલ્યો

0 0
Read Time:1 Minute, 30 Second

પાસા અટકાયતના આરોપીને પકડી મધ્યસ્થ જેલ વડોદરા ખાતે મોકલી આપતી ગાયકવાડહવેલી પોલીસ

પોલીસ ઇન્સ્પેક્ટર પી.એચ.ભાટી ગા.હવેલી પોલીસ સ્ટેશન એ ન આરોપી સલમાન ઉર્ફે કણી નાસીરભાઇ નાગોરી ને જાહેર વ્યવસ્થા‘ વિરૂધ્ધના ક્રુત્યો કરતો હોય તેના વિરૂધ્ધમાં પુરાવા એકત્ર કરી પાસા દરખાસ્ત તૈયાર કરી અમદાવાદ પોલીસ કમિશ્નર ની સમક્ષ કરતા પાસા હુક્મ ક્રમાંક ન-પીસીબી/ડીટીએન/પાસો/૩૯૦/૨૦૨૩.તા.૦૨/૦૮/૨૦૨૩ થી પાસા અટકાયતી સલમાન ઉર્ફે કણી S/0 નાસીરભાઇ નાગોરી જેની ઉ. વ.૩૦ જે રહે.મ.નં.૨૮૦૬ કલાધરાની પોળ વસંત રજબ પોલીસ ચોકી પાસે જમાલપુર અમદાવાદ શહેર ને મધ્યસ્થ જેલ વડોદરા ખાતે પાસા અટકાયતમાં રહેવાનો હુકમ કરતાં અત્રેના સર્વેલન્સ સ્ક્વોડના પો.સબ ઇન્સ. એમ.એન.આદરેજીયા તથા સર્વેલન્સ સ્ક્વોર્ડ સ્ટાફના માણસો નાઓએ બાતમી હકિક્ત આધારે પકડી પાડતાં સદરી ઇસમનેં તા.૦૨/૦૮/૨૦૨૩ રોજ પાસા હુકમની બજવણી કરી જરૂરી જાપ્નાં સાથે પાસા અટકાયતી તરીકે મધ્યસ્થ વડોદરા ખાતે મોકલી આપવા તજવીજ કરેલ છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Ahemdabad crime news

દાણીલીમડા પોલીસ સ્ટેશન ના સર્વલેન્સ સ્કોર્ડ ના સબ.ઈન્સ. પી.એ.નાયી ની પ્રશંસનીય કામગીરી

0 0
Read Time:1 Minute, 50 Second

દાણીલીમડા પોલીસ સ્ટેશન ના સર્વેલન્સ સ્કોડના પો.સબ.ઈન્સ. પી.એ.નાયી અને અનાર્મ હે.કોન્સ બીપીનચંન્દ્ર ખુશાલદાસ તથા અનાર્મ હે.કો.યોગેશકુમાર રમેશભાઇ અ.પો.કો.વજાભાઇ દેહુરભાઇ તથા અ.પો.કોન્સ.એઝાજખાન ઇશહાકખાન તથા અ.પો.કો.રામસીંહ જેરામભાઇ સ્ટાફના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં નીકળેલ તે દરમિયાન સાથેના અનાર્મ હે.કોન્સ બીપીનચંન્દ્ર ખુશાલદાસ તથા અ.પો.કોન્સ.એઝાજખાન ઇશહાકખાન સંયુકત બાતમી હકીકત આધારે આરોપીઓ (૧) મૈયુદ્દીન ઉર્ફે કાલીયા ઉર્ફે મુતરડી સ/ઓફ ઐયુબભાઇ જાતે કુચેરવાલા ઉ.વ ૨૪ ધંધો-મજુરી રહે-મ.ન ૨૪૮ ગલી નં- ૧૩ સામે રામ-રહીમનો ટેકરો બહેરામપુરા અમદાવાદ શહેર નાઓનુ હોવાનુ જણાવેલ તેમજ આરોપી નં (૨) ઇરફાન ઉર્ફે ચોર સ/ઓ મોહમદ રઇશ જાતે કુરેશી ઉ.વ ૩૦ ધંધો ભંગાર રહે આબાદનગરના છાંપરા પાંચપીરની દરગાહ સામે દાણીલીમડા અમદાવાદ શહેરનાઓની પાસેથી પાન મસાલા તેમજ સીગારેટોનો કુલ્લે મુદ્દામાલની કિ.રુ.૧૮૦૭૨/- મુદ્દામાલ કબ્જે કરી પાલડી પોલીસ સ્ટેશન A-પાર્ટનં.૧૧૧૯૧૦૧૬૨૩૦૧૯૧ ધી ઇ.પી.કો. કલમ-૪૫૭,૩૮૦ મુજબનો ઘરફોડ ચોરીના મિલ્કત સંબંધીગુનો શોધી કાઢી પ્રશંસનીય કામગીરી કરેલ છે

આરોપી

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad

અમદાવાદના A ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશન ની હદમાં ભારે વાહનોથી આક્સમત સર્જ્યા તો જવાબદાર કોણ..?? વહીવટદાર અર્જુન શિહ કે પીઆઇ પોતે??

0 0
Read Time:1 Minute, 53 Second

રાજ્યમાં ટ્રાફિકના નિયમોનું પાલન કરવા તંત્ર નવા નવા નિયમો સહિત નવતર પ્રયોગ પણ કરી હોય છે. પરંતુ ક્યાંકને ક્યાંક આ નિયમનો ભંગ થતો હોય તેવું લાગી રહ્યું છે. અમદાવાદના A ડિવિજન ટ્રાફિકના હદ વિસ્તારમાં ભારે સાધનોની અવરજવરથી સામાન્ય જનતાને ભારે ટ્રાફિક સહિત ભારે મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડી રહ્યો છે.
મહત્વનું છે કે અમદાવાદના A ડિવિજન ટ્રાફિક હદ વિસ્તારમાં લક્ઝરી બસો, ડમ્પરો, ટ્રક સહિતના ભારે વાહનો પ્રવેશે સે
જેના કારણે ટ્રાફિક જામની પણ સામાસય સર્જાય છે.

ટ્રાફિકના નિયોનું અનુસાર રાત્રીના અમુક સમય થી લઈને વહેલી સવારના અમુક સમય સુધી જ શહેરમાં ભારે વાહનોને પ્રવેશની મંજરી છે. પરંતુ અહિતો નિયમોનો ભંગ ખુલ્લેઆ જોવા મળી રહ્યો છે.
અને દિવસ દરમિયાન પણ ભારે વાહનો શહેરમાં પ્રવેશી રહ્યા છે.
તો અહી સવાલ ર ઊભા થાય છે કે જો કોઈ અકસ્માત સર્જાય તો તેનો મુખ્ય જવાબ કોણ..??

અમદાવાદમાં દિવસ દરમિયાન ભારે વાહનોને પ્રવેશ કેમ..??

ભારે વાહનોથી જો અકસ્માત સર્જ્યા તો મુખ્ય જવાબદાર કોણ..??

શું કરી રહી છે ટ્રાફિક પોલીસ..??

અમદાવાદ ટ્રાફિક પોલીસ પર ઉઠ્યા સવાલ..??

ટ્રાફિકના નિયમોનું ખુલ્લ્યમ ઉલંઘન..??

દિવસ દરમિયાન શહેરમા ભારે વાહનો પર રોક ક્યારે..??

વધું માહીતી માટે જોતાં રહો good day Gujarat news

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Ahemdabad crime news

અમદાવાદ શહેરના નરોડા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં લઠ્ઠાકાંડ સર્જાય તો જવાબદાર કોણ…?? કહેવાતા વહીવટદાર , બુટલેગરો કે નરોડા પી.આઈ..??

0 0
Read Time:1 Minute, 39 Second

અમદાવાદ શહેરના નરોડા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં લઠ્ઠાકાંડ સર્જાય તો જવાબદાર કોણ…?? કહેવાતા વહીવટદાર, બુટલેગરો કે નરોડા પી.આઈ..??

લોકોના સ્વસ્થ સાથે ચેડાં કરતા અને ગાંધીના ગુજરાતમાં દારૂ જુગાર જેવા બેનામી ધંધાઓ ધમધોકાર પણે ચલાવતા બુટલેગરોને જેલના પાંજરે પુરાવાને બદલે નરોડા વિસ્તારમા આવા બુટલેગરો પર મીઠી રહેમનજર છે તે સપષ્ટ દેખાઈ રહ્યું છે.. !!? નરોડા પોલીસ સ્ટેશનના વહીવટદારનો ખાસ ઉઘરાણી માસ્ટર વટ કે સાથ વહીવટ હવે હદ વટાવી રહ્યો છે.. !? બુટલેગરોના વહીવટોના નશામાં ચકચૂર બંને હાથમાં લાડવા…!!એક બાજુ દારુની ઉઘરાણી બીજી બાજુ પી.આઈ. સાથે ઘર જેવા સબંધ તો બીજી બાજુ નરોડા પોલીસ સ્ટેશનના વહીવટદારનું ઉઘરાણું… !? નરોડા સ્ટેશનની હદ વિસ્તારમાં ખુલ્લેઆમ ચાલતા દારૂ જુગાર જેવા ધંધાઓની જાણ ઉચ્ચ પોલીસ અધિકારીઓને કેમ નથી..?? કેમ ડી.સી.પી કે પી.સી.બી નરોડા વિસ્તારમાં દારૂ જુગારના ધંધાઓ પર ત્રાટકતી નથી…?? શું અમદાવાદ શહેર ના નવા કમિશ્નર નરોડા માં ચાલતા દારુ ના અડા બંધ કરાવી શકાશે કે પછી આંખ આડા કાન કરસે … વધુ વિગત . માટે વિડીયો ફોટા સાથે જોતા રહો અમારી good day Gujarat news

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %