0
0
Read Time:49 Second
ગાંધીનગરના લિહોડામાં દારૂ પીધા બાદ 2 લોકોના મોત, 3 લોકોને હોસ્પિટલમાં દાખલ કરાયા
ગાંધીનગરના લિહોડા ગામે દેશી દારૂ પીધા બાદ કાનાજી ઝાલા અને વિક્રમસિંહ ઝાલાનું મોત થયું છે, જ્યારે 3 લોકોને સારવાર માટે દાખલ કરાયા છે. ઉત્તરાયણની મોડી રાત્રે ઘટના બનતા રેન્જ IG વિરેન્દ્ર યાદવ, ગાંધીનગર જિલ્લા પોલીસ વડા રવિ તેજાવાસમ શેટ્ટી અને રખિયાલ પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. FSLની ટીમે તપાસ કરતા દારૂમાં મિથેનોલ નહીં હોવાનું રિપોર્ટમાં સામે આવ્યું છે.
Average Rating